જે રીતે એક વ્યક્તિ રસોઇના પુસ્તકની વાનગીઓ તરફ આકર્ષાય છે અને છતાં ભુખમરાથી મરણ પામે છે, તે જ રીતે કોઇ વ્યક્તિ સફળ જીવન માટે બાઇબલ આધારિત શિક્ષણ તરફ આકર્ષાય છે અને છતાં આધ્યાત્મિક કૂપોષણનો શિકાર બને છે. વિશ્વાસ માટેનો ખોરાક એ બાઇબલ આધારિત પુસ્તક છે જે તમને ઈશ્વરનાં વચનો તમારા હાથથી તમારા મનમાં અને તમારા મનથી તમારા હદયમાં પચાવવા ને માટે મદદ કરે છે.

પિતૃ સંગઠન

ક્રોસ કરન્ટસ ઇન્ટરનેશનલ મિનિસ્ટ્રીઝ