બાઈબલ આપણને જણાવે છે કે ઈશ્વરે માણસોના હૃદયોમાં અનંતતા ગોઠવી છે. તેથી એવું જણાય કે માણસને અનંતકાળ માટે બનાવેલો હોવાને કારણે સમયની બાબતો કદી પણ પૂરો અને કાયમી સંતોષ આપી શકે નહિ. એક અનંત ખાલીપો છે જે કેવળ ઈશ્વર જ ભરી શકે છે.સંત ઓગસ્ટીને જયારે જાહેર કર્યું ત્યારે એક સંપૂર્ણ વિધાન કર્યું કે " ઓ ઇશ્વર, તમે અમને તમારા માટે બનાવ્યા છે,અને અમારા આત્માઓ તમારામાં વિશ્રાંતિ ન પામે ત્યાં સુધી બેચેન છે". જ્યાં સુધી આપણને અનંત ઇશ્વર સાથેના વ્યક્તિગત અને જીવંત સંબંધમાં વિશ્રાંતિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ઈશ્વર માટેની તમારી શોધ આપણને શોધને પહોંચવા મદદરૂપ બનશે

પિતૃ સંગઠન

ક્રોસ કરન્ટસ ઇન્ટરનેશનલ મિનિસ્ટ્રીઝ