દયા તો માતા-પિતા તથા તેમના બાળક વચ્ચેના દૃઢ બંધનને વ્યક્ત કરવા વાપરવામાં આવેલો એક ખૂબ જ ભાવનાત્મક શબ્દ છે. આ વિડિયોમાં આપણે આ મહત્વના હિબ્રૂ શબ્દને જોઈશું. ઈશ્વર પોતાનું વર્ણન કરવા માટે નિર્ગમન 34:6-7 માં આ શબ્દનો પ્રયોગ કરે છે. શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું ચિત્રણ એક દયાળુ માતા અને પિતા તરીકે કરવામાં આવ્યું છે, અને તેમની દયાને ઈસુના વ્યક્તિત્વમાં મૂર્તિમંત કરવામાં આવી છે. #BibleProject #બાઈબલ #દયા
દયા
મનપસંદમાં ઉમેરો