પ્રેરિતોનાં કૃત્યોની શ્રેણીના અમારા છેલ્લા વિડીયોમાં આપણે પાઉલની યરૂશાલેમની અંતિમ મુસાફરી અને ત્યારબાદ રોમન કેદ વિષે જોઈશું. પરંતુ વિરોધાભાસી રીતે, પાઉલનું દુ:ખ તેને રોમન સામ્રાજ્યના કેન્દ્ર સુધી લઈ જાય છે જ્યાં તેને ઘણા દેશો પર ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવાની તક મળે છે. #BibleProject #બાઈબલવિડીયો #કૃત્યો
પ્રેરિતોનાં કૃત્યો અધ્યાય ૨૧-૨૮
મનપસંદમાં ઉમેરો