માથ્થીના પુસ્તકની સાહિત્યિક રચના અને તેના વિચારના પ્રવાહને બદલી નાખનાર માથ્થી ૧-૧૩ના અવલોકન વિશેનો અમારો વિડીયો જુઓ. માથ્થીમાં, ઈસુ ઈશ્વરના સ્વર્ગીય રાજ્યને પૃથ્વી પર લાવે છે અને પોતાના મૃત્યુ તથા પુનરુત્થાન દ્વારા તેમના શિષ્યોને જીવનના નવા માર્ગમાં ચાલવા માટે આમંત્રણ આપે છે. #BibleProject #બાઈબલ #
વિહંગાવલોકન: માથ્થી 1-13
મનપસંદમાં ઉમેરો