માથ્થીના પુસ્તકની સાહિત્યિક રચના અને તેના વિચારના પ્રવાહને બદલી નાખનાર માથ્થી ૧-૧૩ના અવલોકન વિશેનો અમારો વિડીયો જુઓ. માથ્થીમાં, ઈસુ ઈશ્વરના સ્વર્ગીય રાજ્યને પૃથ્વી પર લાવે છે અને પોતાના મૃત્યુ તથા પુનરુત્થાન દ્વારા તેમના શિષ્યોને જીવનના નવા માર્ગમાં ચાલવા માટે આમંત્રણ આપે છે. #BibleProject #બાઈબલ # વિડીયો ક્રેડિટ્સ: ગુજરાતી ભાષાંતર Bridge Connectivity Solutions Pvt. Ltd. New Delhi, India ગુજરાતી સ્થાનિકીકરણ નિર્માણ જૂથ Diversified Media Pvt. Ltd. Hyderabad, India મૂળ અંગ્રેજી સામગ્રી અને ઉત્પાદન BibleProject Portland, Oregon, USA

ઇમેઇલ સાઇન અપ

Sign up for the TWR360 Newsletter

Access updates, news, Biblical teaching and inspirational messages from powerful Christian voices.

ટીડબલ્યુઆર360માંથી અપડેટ્સ પ્રાપ્ત કરવા માટે સાઇન અપ કરવા બદલ આભાર.

જરૂરી જાણકારી ગુમ થયેલ છે