માથ્થીના પુસ્તકની સાહિત્યિક રચના અને તેના વિચારના પ્રવાહને બદલી નાખનાર માથ્થી ૧૪-૨૮ના અવલોકન વિશેનો અમારો વિડીયો જુઓ. માથ્થીમાં, ઈસુ ઈશ્વરના સ્વર્ગીય રાજ્યને પૃથ્વી પર લાવે છે અને પોતાના મૃત્યુ તથા પુનરુત્થાન દ્વારા તેમના શિષ્યોને જીવનના નવા માર્ગમાં ચાલવા માટે આમંત્રણ આપે છે. #BibleProject #બાઈબલ # વિડીયો ક્રેડિટ્સ: ગુજરાતી ભાષાંતર Bridge Connectivity Solutions Pvt. Ltd. New Delhi, India ગુજરાતી સ્થાનિકીકરણ નિર્માણ જૂથ Diversified Media Pvt. Ltd. Hyderabad, India મૂળ અંગ્રેજી સામગ્રી અને ઉત્પાદન BibleProject Portland, Oregon, USA
વિહંગાવલોકન: માથ્થી ૧૪-૨૮ Matthew 14-28
મનપસંદમાં ઉમેરો