યોહાનના પુસ્તકની સાહિત્યિક રચના અને તેના વિચારના પ્રવાહને બદલી નાખનાર યોહાન ૧૩-૨૧ ના અવલોકન વિશેનો અમારો વિડીયો જુઓ. યોહાનની સુવાર્તામાં, ઈસુ ઇઝરાયલના સર્જક ઈશ્વર તરીકે આ જગતને તેમનો પ્રેમ અને અનંતજીવનની ભેટ વહેંચવા માટે મનુષ્યરૂપે અવતાર લે છે. #BibleProject #બાઈબલ #યોહાન ૧૩-૨૧ વિડીયો ક્રેડિટ્સ: ગુજરાતી ભાષાંતર Bridge Connectivity Solutions Pvt. Ltd. New Delhi, India ગુજરાતી સ્થાનિકીકરણ નિર્માણ જૂથ Diversified Media Pvt. Ltd. Hyderabad, India મૂળ અંગ્રેજી સામગ્રી અને ઉત્પાદન BibleProject Portland, Oregon, USA
વિહંગાવલોકન: યોહાન ૧૩-૨૧ John 13-21
મનપસંદમાં ઉમેરો