લૂકના પુસ્તકની સાહિત્યિક રચના અને તેના વિચારના પ્રવાહને બદલી નાખનાર લૂક ૧-૯ના અવલોકન વિશેનો અમારો વિડીયો જુઓ. લૂકની સુવાર્તામાં, ઈસુ ઈશ્વરના ઇઝરાયલ સાથેના કરારની વાતને તેની પરાકાષ્ઠાએ લઈ જાય છે અને ગરીબો તથા ધનીકોને ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરે છે. #BibleProject #બાઈબલ #લૂક
વિહંગાવલોકન: લૂક 1-9
મનપસંદમાં ઉમેરો