હિબ્રૂઓને પત્રના પુસ્તકની સાહિત્યિક રચના અને તેના વિચારના પ્રવાહને બદલી નાખનાર અવલોકન વિશેનો અમારો વિડીયો જુઓ. હિબ્રૂઓને પત્રમાં, લેખક બતાવે છે કે કેવી રીતે ઈસુ ઈશ્વરના પ્રેમ અને દયાનું અંતિમ પ્રકટીકરણ છે અને તેઓ આપણી ભક્તિને યોગ્ય છે.
#BibleProject #બાઈબલ #હિબ્રૂઓનેપત્ર